શોધખોળ કરો
ફડણવીસની શિવસેનાને ધમકી, 2019માં મોદીનું સમર્થન કરો નહીં તો અમારી પાસે છે સક્ષમ ઉમેદવાર
1/5

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના મોદી અને ફડણવીસ સરકારની સામે અવારનવાર વિરોક્ષી સ્ટેટમેન્ટ્સ આપી રહી છે.
2/5

માલવ લોકસભા બેઠક પર એક રેલની સંબોધિત કરતાં ફડણવીસે કહ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે આ રેલી કોઇ ખાસ પાર્ટીની વિરુદ્ધ નથી, પણ અમારો હેતુ સ્પષ્ટ છે કે મોદીજીનું સમર્થન કરનારા ઉમેદવારો જ સંસદ પહોંચશે. જો અમારી સહયોગી પાર્ટી મોદીજીના પ્રત્યે સમર્થન પ્રગટ છે તો અમને તેમના ઉમેદવારોનું સમર્થન કરવામાં કોઇ વાંધો નથી.
Published at : 04 Nov 2018 10:07 AM (IST)
Tags :
Maharashtra CmView More





















