શોધખોળ કરો
શિવરાજનું સંતો સાથે સેટિંગ? નર્મદા ગોટાળા યાત્રા પહેલા 5 બાબાને બનાવ્યા રાજ્યમંત્રી
1/5

કોણ છે કૉમ્પ્યુટર બાબાઃ- કૉમ્પ્યુટર બાબાની મધ્યપ્રદેશના પ્રખ્યાત સંતોમાં ગણતરી થાય છે. તેમનું નામ નામદેવદાસ ત્યાગી છે. કહેવાય છે કે તેમનું નામ કૉમ્પ્યુટર બાબા તેમના તેજ મગજ, સ્માર્ટ વર્કિંગ તથા કાર્યશૈલીના કરાણે પડ્યું છે.
2/5

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકારે નર્મદાનંદજી, હરિહરાનંદજી, કૉમ્યુટર બાબાજી, ભય્યુજી મહારાજ અને યોગેન્દ્ર મહંતજીને રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી સ્તરનો હોદ્દો પ્રદાન કર્યો છે.
Published at : 04 Apr 2018 03:22 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















