શોધખોળ કરો
'સંસદમાં પણ થાય છે કાસ્ટિંગ કાઉચ, જાતિય સતામણીથી કોઈ ક્ષેત્ર બાકી નથી', ક્યાં મહિલા સાંસદે કર્યું આ ચોંકાવનારું નિવેદન?
1/5

સરોજ ખાને કહ્યું કે, મારી વાતને લોકો ખોટી રીતે લઈ રહ્યાં છે. મેં તો ફક્ત એટલું જ કહ્યું છે કે, દરેક ધંધામાં કાસ્ટિંગ કાઉચ થાય છે. હવે તે આપણા પર છે કે શું કરવા માંગીએ છીએ ને શું નહીં. હું બળાત્કાર જેવા ગુનાઓને યોગ્ય નથી ઠેરાવતી. પરંતુ મારુ કહેવું છે કે, લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર જ કેમ આંગળી ચીંધે છે. શું આ બધું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારની દુનિયામાં નથી થતું?
2/5

સરોજ ખાનના આ નિવેદનને લઈને વિવાદ થયો હતો અને ઠેર ઠેર તેની ટીકા થવા લાગી હતી. જો કે સરોજ ખાને પોતાના નિવેદનને લઈને માફી માંગી લીધી હતી અને કહ્યું હતું કે, જે પ્રશ્નના જવાબમાં કહ્યું તેની તો ચર્ચા જ નથી થઈ રહી. મેં શું ખોટું કહ્યું. જે હકીકત છે તે જ કહી છે.
Published at : 25 Apr 2018 09:42 AM (IST)
View More





















