શોધખોળ કરો
કર્ણાટકમાં તોડ-જોડની રાજનીતિના આરોપો લાગ્યા, આ MLA એ કહ્યું- મને ભાજપે મંત્રી પદની ઓફર કરી
1/8

નવી દિલ્હીઃ કર્ણાટકમાં હવે ધારાસભ્યોને તોડ-જોડની રાજનીતિનો આરોપ-પ્રતિઆરોપ લાગવાનું શરૂ કરી દીધો છે. કર્ણાટકમાં સત્તા માટે ભાજપ અને જેડીએસ-કોંગ્રેસે પ્રયત્નો પુરજોશમાં કરી દીધા છે. કોંગ્રેસ અને જેડીએસે આરોપ લગાવ્યો છે કે ભાજપ તેમના ધારાસભ્યોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. બન્ને પાર્ટીઓએ દાવો કર્યો છે કે તેમના જીતેલા ધારાસભ્યો સાથે જ છે.
2/8

જેડીએસ નેતા સરવાનાએ કહ્યું કે, "અમે નથી જાણતા કે (ભાજપ) શું ઓફર કરી રહ્યુ છે, પણ અમારા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. અમે બધા એકસાથે છીએ. અમારી પાર્ટીને કોઇ અડી નથી શકતું. અમારા બધા એમએલએ વિશ્વાસનીય છે."
Published at : 16 May 2018 10:42 AM (IST)
Tags :
Karnataka GovernmentView More





















