શોધખોળ કરો

યુપીમાં વિપક્ષી ગઠબંધનમાંથી કોંગ્રેસ બહાર, BSP 40 અને SP 35 બેઠકો પર લડશે ચૂંટણી

1/7
માનવામાં આવી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અખિલેશની સમાજવાદી પાર્ટી 35 અને મયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી 40 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જોકે, બાકીની બેઠકો સાથી પક્ષો માટે છોડવામાં આવશે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આ સહમતીની રૂપરેખાના સંકેત આપી દીધા છે. તેમને કહ્યું કે, બસપા સાથે કરાર કરવા માટે બે-ત્રણ બેઠકોનો ત્યાગ કરવા પણ તેઓ તૈયાર છે. આવામાં ત્રણ બેઠકો રાષ્ટ્રીય લોકદળને આપવામાં આવી શકે છે.

2/7
જો કોંગ્રેસ વિપક્ષી એકતામાં સામેલ થાય છે તો સવર્ણોના મત ભાજપમાં જતા રહેશે, એટલા માટે સપા-બસપાને લાગે છે કે, કોંગ્રેસને અલગ લડવાથી જ તેમને વધારે ફાયદો છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળો અલગ અલગ લડવાના કારણે જે ભાજપને સહયોગીઓની સાથે રાજ્યની 80 માંથી 73 બેઠકો મળી હતી, જ્યારે સપા પાંચ અને કોંગ્રેસ બે બેઠકો પર જ જીતી શકી હતી. જ્યારે બસપાના ખાતામાં એક પણ બેઠક આવી શકી ન હતી. આ કારણે આ વખતે વિપક્ષી દળો એકસાથે મળીને લડવાની કોશિશ કરી રહ્યાં છે.

3/7
સપા અને બસપાનું માનવું છે કે, કોંગ્રેસની પાસે હવે ના દલિત મતો છે ના પછાત કે ના અલ્પસંખ્યક મતો છે. કોંગ્રેસને મોટાભાગના મતો સંવર્ણોના મળી રહ્યાં છે જે ભાજપની પણ વૉટ બેન્ક છે, એટલે કે કોંગ્રેસને મળી રહેલા મત ભાજપના ખાતામાંથી જ જઇ રહ્યાં છે.

4/7
5/7
નોંધનીય છે કે, રાજ્યમાં કોંગ્રેસ પોતાનો જનાધાર ખોઇ ચૂકી છે. ફૂલપુર અને ગોરખપુરની લોકસભા પેટાચૂંટણીમાં એકલા લડીને કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 19,353 અને 18,858 મત જ મળ્યા હતા.

6/7
સપાના સુત્રો અનુસાર, ઉત્તરપ્રદેશમાં બની રહેલી વિપક્ષી એકતામાં કોંગ્રેસનો આમ તો સામેલ નથી કરવામાં આવી, પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની બેઠકો અમેઠી અને રાયબરેલી પર વિપક્ષ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે.

7/7
લખનઉઃ 2019ની લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પોતપોતાની રણનીતિ અત્યારથી તૈયાર કરવામાં લાગી ગયા છે. આ અંતર્ગત હવે યુપીમાં મહાગઠબંધનનો એંધાણ થયા હતા, જોકે, આમાં હવે કોંગ્રેસ બહાર રહી શકે છે અને સપા-બસપા સાથે આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget