શોધખોળ કરો

NDAના દલિત સાંસદોએ આ મુદ્દે મોદી સરકારનો કર્યો વિરોધ, કહ્યું- ઉકેલ લાવો નહીં તો 9મી ઓગસ્ટે કરીશું આંદોલન

1/6
2/6
રામવિલાસ પાસવાનના પુત્ર અને સાસંદ ચિરાગ પાસવાને કહ્યું કે, જસ્ટીસ ગોયલને એનજીટી અધ્યક્ષ પદથી હટાવવા માટે સરકારને અપીલ કરીશું. તેને વધુમાં કહ્યું કે, એસસી/એસટીના મુદ્દે કેટલાય દલિત તથા આદિવાસી સંગઠનોએ નવમી ઓગસ્ટે મોટુ આંદોલન કરવાની ધમકી આપી છે. તેમને કહ્યું કે, ''એસસી/એસટી એક્ટના મુદ્દા પર વટહુકમ લાવવો જોઇએ જેથી નવમી ઓગસ્ટનું આંદોલન રોકાઇ શકે.''

3/6
એનડીએના સાંસદોનું કહેવુ છે કે, જસ્ટીસ ગોયલની નિયુક્તિથી દલિતોની વચ્ચે સારો મસેજે નથી ગયો આનાથી ચૂંટણીમાં નુકશાન થઇ શકે છે.

4/6
બેઠકમાં એસસી/એસટી એક્ટ પર નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ આદર્શ કુમાર ગોયલે એનજીટીના અધ્યક્ષ બનાવવા પર આપત્તિ દર્શાવી. દલિત નેતાઓએ ગોયલની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેને એનજીટી અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવે. જસ્ટીસ ગોયલ છ જુલાઇએ સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થયા હતા અને ત્યાબાદ સરકારે તેમને એનજીટી અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા.

5/6
 લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના અધ્યક્ષ અને મોદી સરકારના મંત્રી રામવિલાસ પાસવાનના ઘરે મળેલી એનડીએના દલિત સાંસદોની બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો. જેમાં એસસી-એસટી નિરોધક કાયદો અને સરકારી નોકરીઓમાં પ્રમૉશનમાં અનામત જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ

6/6
નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં મોટા ફેરફાર સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિપક્ષી દળોના નિશાન આવેલી મોદી સરકાર હવે પોતાના જ સાથીઓના સવાલોના ઘેરામાં ફસાઇ ગઇ છે. એનડીએના દલિત અને આદિવાસી સાંસદોનું કહેવું છે કે કેટલાક મુદ્દાઓને લઇને ચિંતાઓ અને આશંકાઓ છે અને તેને તાત્કાલિક દુર કરવી જરૂરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

Embed widget