શોધખોળ કરો

RSS માનહાનિ કેસઃ રાહુલ ગાંધી પર આરોપ નક્કી, આરએસએસ પર કરી હતી ટિપ્પણી

1/7
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ આ કેસને ફગાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, આના પર કોર્ટે કહ્યું હતું કે, તેમને આ રીતે કોઇપણ સંસ્થાને બદનામ ના હોતી કરવી જોઇતી. જો તે આ મામલે અફસોસ નોંધાવે છે તો તેમને કોર્ટમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. કોર્ટે આને ફગાવી દેતા કોર્ટની કાર્યવાહીમાં સામેલ થવાની વાત કહી હતી.

2/7
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માનહાનિ કેસમાં મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થયા, આ દરમિયાન તેમની ઉપર આ મામલે આરોપ નક્કી કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને જાતને નિર્દોષ ગણાવ્યો હતો. તેમને કહ્યું કે, આ મામલે હું દોષી નથી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ અને અશોક ગેહલોત પણ હાજર રહ્યાં હતાં.

3/7
કોંગ્રેસ અધ્યક્ષના વકીલ નારાયણ ઐય્યરે કહ્યું હતું કે, આ કેસ ઐતિહાસિક તથ્યો સાથે સંબંધિત છે, એટલા માટે તેને કેટલાય દસ્તાવેજોનો સહારો લેવો પડશે અને વિશેષજ્ઞોના નિવેદન નોંધાવવા પડશે.

4/7
સુનાવણી દરમિયાન જજે નિવેદન વાંચતા કહ્યું કે તમે આરએસએસ સંગઠનને બદનામ કર્યું. તમારુ નિવેદન હતું કે, આરએસએસના લોકોએ ગોળી મારી અને સરદાર પટેલે લખ્યું છે. સુનાવણી દરમિયાન આ મામલે કલમ 499 અંતર્ગત આ અપમાન છે અને કલમ 500 અંતર્ગત આ દંડનીય પણ છે.

5/7
 ખરેખર, સંઘના કાર્યકર્તા રાજેશ કુંતેએ 2014માં ભિવંડીમાં રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. રાહુલે તે ભાષણમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આરએસએસનો હાથ હતો.

6/7
7/7
જોકે, આ રીતના કેસોમાં સમરી ટ્રાયલ એટલે લેખિત નિવેદનના આધારે સુનાવણી કરવામાં આવે છે, પણ રાહુલ ગાંધીએ સમન્સ ટ્રાયલ (નિવેદન નોંધવું)નો અનુરોધ કરતા ગયા મહિને એક અરજી દાખલ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 

Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Embed widget