શોધખોળ કરો
દિલ્હીમાં ફેશન ડિઝાઈનરનું ઘરમાં ઘૂસીને કર્યું મર્ડર, ઘરમાંથી મળી બે લાશ, જાણો વિગત
1/3

પોલીસના જણાવ્યા મુજબ, માલાને પૈસા જોઈતા હતા પરંતુ માલા તેને આપતી નહોતી. તેથી તેણે હત્યાને અંજામ આપ્યો. માલકણની ચીસ સાંભળીને જ્યારે નોકર બહાદુર બચાવવા માટે આવ્યો ત્યારે આરોપીએ તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
2/3

નવી દિલ્હીઃ દિલ્હીના પોશ વિસ્તાર વસંત કુંજમાં 53 વર્ષીય મહિલા અને તેના નોકરની લાશ ગુરુવારે સવારે મળી આવી હતી. મૃતકોની ઓળખ ફેશન ડિઝાઈનર માલા લાખાણી અને તેના નોકર બહાદુરના રૂપમાં થઈ છે. પ્રાથમિક તપાસમાં બંનેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.
Published at : 15 Nov 2018 10:19 AM (IST)
View More




















