શોધખોળ કરો
ગોલ્ડ મેડલ વિજેતા યુવક મહિલાઓને મોકલતો હતો અશ્લીલ તસવીરો, પછી થયું આવું.....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24223245/sonu1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![27 વર્ષીય આરોપી સોનૂ શર્મા ભિવાની જિલ્લાના પાલુવાસનો રહેવાસી છે. તેણે જૂડોમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. પોલીસે તેની સામે આઈપીસીની વિવિધ કલમો અને આઈટી એક્ટની કલમ 67એ હેઠળ કેસ દાખલ કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24223326/sonu4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
27 વર્ષીય આરોપી સોનૂ શર્મા ભિવાની જિલ્લાના પાલુવાસનો રહેવાસી છે. તેણે જૂડોમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. પોલીસે તેની સામે આઈપીસીની વિવિધ કલમો અને આઈટી એક્ટની કલમ 67એ હેઠળ કેસ દાખલ કર્યો છે.
2/4
![નોર્થ દિલ્હીમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી તેને ફેસબુક અને વોટ્સએપ પર અશ્લીલ તસવીરો મોકલે છે. ઉપરાંત આપત્તિજનક મેસેજ પણ મોકલે છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24223318/sonu3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોર્થ દિલ્હીમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી તેને ફેસબુક અને વોટ્સએપ પર અશ્લીલ તસવીરો મોકલે છે. ઉપરાંત આપત્તિજનક મેસેજ પણ મોકલે છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
3/4
![પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મેસેજ મોકલવા માટે તે નક્લી આઈડી પર લેવામાં આવેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરતો હતો. જેના કારણે તેના સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જોકે પોલીસે મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સોનુ શર્માની ધરપકડ કરી હતી. તે 10 ફેસબુક પ્રોફાઇલ્સથી અનેક છોકરીઓ તથા મહિલાઓને આ પ્રકારની તસવીર તથા મેસેજ મોકલતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24223312/sonu2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મેસેજ મોકલવા માટે તે નક્લી આઈડી પર લેવામાં આવેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરતો હતો. જેના કારણે તેના સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જોકે પોલીસે મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સોનુ શર્માની ધરપકડ કરી હતી. તે 10 ફેસબુક પ્રોફાઇલ્સથી અનેક છોકરીઓ તથા મહિલાઓને આ પ્રકારની તસવીર તથા મેસેજ મોકલતો હતો.
4/4
![નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીની ધરપકડ કરી છે. ખેલાડી એક મહિલાને અશ્લીલ તસવીરો અને મેસેજ મોકલતો હતો. જેની સામે મહિલાએ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સોનુ શર્મા હરિયાણાનો રહેવાસી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24223304/sonu.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીની ધરપકડ કરી છે. ખેલાડી એક મહિલાને અશ્લીલ તસવીરો અને મેસેજ મોકલતો હતો. જેની સામે મહિલાએ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સોનુ શર્મા હરિયાણાનો રહેવાસી છે.
Published at : 24 Sep 2018 10:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)