શોધખોળ કરો

વિપક્ષનું આજે સંસદની બહાર પ્રદર્શન, નોટબંધી મામલે મોદી સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ

1/5
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે નોટબંધીની મુશ્‍કેલી અને અસરને લઇને સમગ્ર દેશમાં એક દિવસની હડતાલ પાડવામાં આવે. જો કે આ બાબતે કોઇ તારીખ નક્કી થઇ નથી પરંતુ દેશવ્‍યાપી હડતાલ પર આમ સહમતી હતી. આવતીકાલે મમતા બેનર્જી દિલ્‍હી આવી રહ્યા છે તેઓ જંતર-મંતર ખાતે ધરણા દેશે. ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે, ગુલાબનબી, સિંધીયા, સુદીપ બંદોપાધ્‍યાય, શરદ યાદવ, જયપ્રકાશ નારાયણ યાદવ, સીતારામ યેચુરી, ડી.રાજા વગેરે હાજર હતા.

2/5
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે, નોટબંધીને લઇને શેરીઓમાં ઉતરવુ જોઇએ. જો કે બધા પક્ષો એક સાથે ઉતરે કે અલગ-અલગ ઉતરે એ અંગે સહમતી થઇ નથી.

3/5
આ બેઠકમાં નક્કી થયુ હતુ કે, નોટબંધી વિરૂધ્‍ધ સમગ્ર વિપક્ષ એકસાથે લોકોની તકલીફ ઉઠાવે અને સંસદમાં આ મુદ્દે સરકારને સાણસામાં લે. બેઠકમાં રાહુલે સૂચન કર્યુ હતુ કે, સત્ર દરમિયાન બધા વિપક્ષ વચ્‍ચે નિયમિત બેઠક થવી જોઇએ અને જે અંગે સહમતી પણ થઇ હતી. મીટીંગમાં નક્કી થયુ હતુ કે, એક સાથે રાષ્‍ટ્રપતિ મુખર્જીને મળીને આ મામલાને તેમની સામે ઉઠાવવો. આ માટે વિપક્ષો સંસદથી રાષ્‍ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે અને રાષ્‍ટ્રપતિને મળીને તેમને આવેદન સોંપશે. જો કે તારીખ નક્કી થઇ નથી.

4/5
નવી દિલ્હીઃ નોટબંધી લાગુ થયાના બે સપ્તાહ બાદ મંગળવારે વિપક્ષ આરપારના મૂડમાં આવી ગયા છે. જે અંતર્ગત આજે દિલ્હીમાં પ્રદર્શન કરવાની જાહેરાત વિપક્ષે કરી છે. બીજીબાજુ ભાજપે આ અભિયાનને વિરોધ કરનારાઓ દ્વારા છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

5/5
આજે લોકસભા તથા રાજયસભાના ર૦૦થી વધુ સાંસદો મળીને સંસદભવન સંકુલમાં ગાંધીની પ્રતિમા સામે ધરણા દેશે. સંસદની આગામી રણનીતિ પર આયોજીત વિપક્ષની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીથી લઇને વિપક્ષના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શનMICA student killing: અમદાવાદમાં વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો ખુલાસોKhyati Hospital Scam: ડો.પ્રશાંત વજીરાણીની પોલીસે કરી ધરપકડ, જાણો શું કરાઈ કાર્યવાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો આ પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ

Hair Oil: વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા કયું તેલ છે સૌથી બેસ્ટ,જાણો વિગતે

Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ

Embed widget