શોધખોળ કરો
છુટ્ટા પૈસાની મગજમારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, આ લોકો ઉપાડી શકશે અઢી લાખ રૂપિયા
1/3

દાસના કહેવા પ્રમાણે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેમણે બેન્કમાં જઇને કંકોત્રી બતાવાની રહેશે ત્યારબાદ બેન્કમાંથી તેઓ અઢી લાખ રૂપિયા કાઢી શકશે. જોકે. આવા પરિવારોમાં માતા કે પિતા જ પૈસા કાઢી શકશે.
2/3

નવી દિલ્લીઃ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના સપ્તાહના બાદ પણ નવી નોટ મળવામાં થઇ રહેલા વિલંબથી લોકો ખૂબ પરેશાન છે. કેન્દ્ર સરકારે લોકોની મુશ્કેલીઓમાં વધારો કરતા દરરોજ એક્સચેન્જ કરવાની 4500 રૂપિયાની લિમિટમાં ઘટાડો કરતા 2000 રૂપિયા કરી દીધી હતી. એટલે કે આવતીકાલથી તમે દરરોજ ફક્ત 2000 રૂપિયા એક્સચેન્જ કરાવી શકશો. જે અગાઉ 4500 રૂપિયા હતી.
Published at : 17 Nov 2016 11:29 AM (IST)
View More





















