શોધખોળ કરો

કર્ણાટકમાં બીજેપીને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો, એન્ગ્લૉ-ઇન્ડિયન MLAને નૉમિનેટ કરવાની ના પાડી

1/6
બહુમતી માટે બીજેપીને હજુ ઓછામાં ઓછા સાત ધારાસભ્યો જોડવાના છે, આવામાં તે એક-એક સંખ્યા જોડવા માટે દરેક પ્રકારના કાવતરા અને પેંતરા કરવાની કોશિશ કરી રહી છે.

2/6
નોંધનીય છે કે, કર્ણાટકમાં 222 બેઠકો પર ચૂંટણી થઇ હતી, જેમાંથી ભાજપાને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 બેઠકો મળી હતી. બે અપક્ષ ઉમેદવારોમાંથી એકે ભાજપને સમર્થન આપવાની જાહેર કરી દીધી હતી, જોકે, ગુરુવારે વિધાનસભાની સામે ગાંધીની પ્રતિમાની સામે કોંગ્રેસ અને જેડીએસના ધરણાંમા સામેલ થયેલો જોવા મળ્યો હતો.

3/6
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ શુક્રવારે સુપ્રીમ કોર્ટે બીજેપીને ડબલ ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બીજેપીને શનિવારે સાંજે 4 વાગે બહુમતી સાબિત કરવાનું તો કહી જ દીધુ છે, સાથે સાથે વિધાનસભા માટે એક એન્ગ્લો-ઇન્ડિયન એમએલએને નૉમિનેટ કરવા પર પણ હાલ પુરતી રોક લગાવી દીધી છે.

4/6
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 333 અંતર્ગત ગવર્નરને એક એન્ગ્લૉ-ઇન્ડિયન સભ્યને વિધાનસભાના સભ્ય તરીકે નૉમિનેટ કરવાનો અધિકાર છે, તેઓ આવું મુખ્યમંત્રીની સલાહ પરજ કરી શકે છે, જેને હુજ બહુમતી સાબિત કરવાની બાકી છે.

5/6
અસલમાં બહુમતી પરીક્ષણના ખેલમાં એક-એક ધારાસભ્યની સંખ્યા બીજેપી માટે ખુબ મહત્વની રહે છે. જો એક એન્ગ્લૉ-ઇન્ડિયન ધારાસભ્ય બીજેપીના સીએમની સલાહ પર નૉમિનટે થાય તો તે બીજેપીના પક્ષમાં મતદાન કરી શકતો હતો. એટલા માટે કોંગ્રેસે તાત્કાલિક આને રોકવા માટે તત્પર થઇ ગઇ.

6/6
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસે ગુરુવાર સાંજે સુપ્રીમ કોર્ટમાં આ વિશેની એક અરજી દાખલ કરી હતી કે કર્ણાટકમાં બીજેપી નેતા બીએસ યેદુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથગ્રહણથી રોકવામાં આવે અને કોઇ એન્ગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યને એમએલએ નૉમિનેટ કરવાથી પણ રાજ્યપાલને રોકવામાં આવે. આ અરજી જસ્ટીસ એ.કે.સીકરીની અધ્યક્ષતા વાળી ખંડપીઠની પાસે ગઇ હતી અને શુક્રવારે આના પર સુનાવણી થવાનું નક્કી થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

Embed widget