શોધખોળ કરો
મહિલા જાસૂસની જાળમાં ફસાયો એન્જિનિયર, બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો
1/4

એક રિપોર્ટ્સ મુજબ, એન્જિનિયર નિશાંત અગ્રવાલ અમેરિકન ખુફિયા એજન્સી સીઆઇએની એક મહિલા એજન્ટના જાળમાં ફસાયો હતો. આ માટે હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી છે, મહિલા હેન્ડલર તેને દિલ્હીથી ઓપરેટ કરી રહી હતી. હાલ તે મહિલા કોણ છે અને તે ક્યારથી નિશાંતના સંપર્કમાં છે, આ અંગે તપાસ ચાલુ છે, સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરી રહી છે.
2/4

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એન્જિનિયર સોશિયલ મીડિયાની મદદથી સરળતાથી બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો. આ માટે ઇન્ક્રિપ્ટેડ, કોડવર્ડ અને ગેમના ચેટ જોનનો ઉપયોગ કરતો હતો. મહિલા હેન્ડલરની સાથે ફેક ફિમેલ આઇડીથી વાત કરતો હતો.
Published at : 09 Oct 2018 08:04 AM (IST)
View More





















