શોધખોળ કરો
ભૂકંપના ઝટકાથી હલ્યુ બંગાળ-બિહાર, 30 સેકન્ડ સુધી હલી ધરતી, આસામનું કોકરાઝાર બન્યુ કેન્દ્રબિન્દુ
1/4

5.5ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને સિક્કિમ સહિતના રાજ્યોની ધરતી હલી હતી.
2/4

ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ ખાસ અનુભવાયા હતા, ભૂકંપ આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં હલચલ મચી ગઇ, લોકો પોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થળો પર જવા લાગ્યા હતા.
Published at : 12 Sep 2018 12:03 PM (IST)
Tags :
EarthquakeView More





















