શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા, લોકોમાં ભયનો માહોલ
1/2

આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ સરહદ પર 4.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ દરમિયાન કોઈ નુકશાનની જાણકારી સામે નથી આવી.
2/2

જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરની બહાર નિકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3 માપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શ્રીનગરમાં બીજો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો છે.
Published at : 21 Oct 2018 07:20 PM (IST)
View More
Advertisement
Advertisement





















