ભારતન ઘણા રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાનને લઈને અલર્ટ છે. આ સાથે જ આંધી-તોફાનમાં ઘણા બધા જાનમાલને નુકશાન પહોંચ્યું છે.
2/3
દિલ્લી: દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ધણા વિસ્તારમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આ આંચકા આશરે બપોરે 4 વાગ્યેને 11 મિનીટ પર આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનમાલના નુકશાનની ખબર નથી મળી. ભૂકંપનું કેંદ્ર અફધાનિસ્તાનના હિંદુકુશના પહાડોમાં છે. ભૂકંપનું કેંદ્ર જમીનથી 112 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે.
3/3
ભારતની સાથે સાથે અફધાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક શહેરો સૌથી વધારે પ્રભાવિત થયા હતા.