શોધખોળ કરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની કરી આવી ‘હલકી’ મજાક, NCWએ કહ્યું- માફી માંગે

1/4
સોશિયલ મીડિયા પર પોતાના ટ્વીટનો વિરોધ થયા બાદ થરૂરે એક અન્ય ટ્વીટ કરીને માફી માંગી. તેમણે બીજું ટ્વીટ કર્યું, “આજે હળવા અંદાજમાં કરવામાં આવેલા ટ્વીટથી જે લોકોને ઠેસ પહોંચી છે, તેમની માફી માંગું છું. મારો ઉદ્દેશ ચોક્કસપણે તે યુવા છોકરીને ઠેસ પહોંચાડવાનો ન હતો, જેમના જવાબના મેં અલગથી વખાણ કર્યા છે.”

2/4
 ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અનુપમ ખેરે આ ટ્વીટ પર વાંધો ઉઠાવ્યો. તેમણે જવાબમાં કહ્યું, “તમારું સ્તર આટલું નીચે કેમ ઉતરી ગયું.” એક અન્ય યુઝરે કહ્યું, “ચિલ્લર અને છિલ્લરમાં અંતર હોય છે થરૂરજી. રાજકીય નિશાન સાધવું હોય તો કંઇપણ? હદ છે. મહેરબાની કરીને એ છોકરીની મજાક ન ઉડાવશો, જેણે આપણને સન્માન અપાવ્યું છે.” અનુજ ત્રિવેદી નામના યુઝરે રિપ્લાય કર્યો, “સર, છિલ્લર એક બહાદુર કોમ્યુનિટી છે. કોઇપણ સમાજનો મજાક ન ઉડાવશો. તમે થરૂર છો, થોર નહીં.”

3/4
 શશિ થરૂરની આ વિવાદાસ્પદ ટ્વીટ પર નેશનલ કમિશન ફોર વીમેન (NCW)ના ચીફ રેખા શર્માએ કહ્યું કે,
શશિ થરૂરની આ વિવાદાસ્પદ ટ્વીટ પર નેશનલ કમિશન ફોર વીમેન (NCW)ના ચીફ રેખા શર્માએ કહ્યું કે, "હું એમને સમન્સ પાઠવવાનું વિચારતી હતી પણ પછી તેમણે માફી માંગી લીધી. જોકે, તેમની માફી મને જેન્યુઇન લાગતી નથી. એવું લાગે છે કે માફી માંગ્યા પછી તે પબ્લિકને જાણે ચિલ કરવાનું કહી રહ્યા છે. હું એમને કહેવા માંગુ છું કે તેઓ એકદમ યોગ્ય રીતે આખા દેશની સામે માફી માંગે." "રેખા શર્માએ કહ્યું કે, તેમણે ફક્ત તે છોકરીનું જ અપમાન નથી કર્યું પરંતુ આખા દેશનું અપમાન કર્યું છે કારણકે તેણે પોતાની જીત દ્વારા દેશને સન્માન અપાવ્યું છે."
4/4
નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂર મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતીને દેશને ગર્વ કરાવનાર માનુષી છિલ્લરના નામની મજાક ઉડાવીને બરાબર ફસાઇ ગયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે તેને છિલ્લરનું અપમાન ગણાવતા તેમણે તરત માફી માંગવાનું કહ્યું છે. ટ્વિટર યુઝર્સ એ પણ તેના પર નારાજગી વ્યક્ત કરી, જેમાં અનુપમ ખેર પણ સામેલ છે. બાદમાં શશિર થરૂર એ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે છિલ્લરનું અપમાન કર્યું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

Embed widget