શોધખોળ કરો
આ ક્રિકેટર પર સાંઢે કર્યો હુમલો, થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત
1/3

અમૃતસરઃ પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજો સિંહ સિદ્ધુ પર બુધવારે એક સાંઢે હુમલો કર્યો હતો. જોકે તેમાં તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અમૃતસરમાં બની હતી.
2/3

પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં નવજોત સિંહ સિદ્ધુને ઈજા નથી થઈ. પરંતુ ઘટના સ્થળ પર હાજર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
Published at : 10 May 2018 08:33 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















