આ બ્લાસ્ટ રાંગિયા ડિવિઝની અંદર હરિસિંગા સ્ટેશન નજીક થયો છે. સ્થાનીય લોકો અનુસાર ટ્રેનના એન્જીનના ચોથા કોચમાં આ બ્લાસ્ટ થયો છે. આ ટ્રેન હરિસિંગા સ્ટેશનથી સાંજે 6.54 વાગ્યે રવાના થઇ હતી અને 3 કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ આ બ્લાસ્ટ થયો હતો.
2/4
પોલીસ અનુસાર આઈઈડી બ્લાસ્ટ માનવામાં આવી રહ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
3/4
4/4
નવી દિલ્હી: આસામમાં કામાખ્યા-ડેકારગામ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ધમાકો થયો છે. આ ધમાકામાં 11 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ દુર્ઘટના હરિસિંગાથી ટ્રેન રવાના થયા બાદ થોડાક જ સમયમાં બની હતો.