શોધખોળ કરો
PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કરવા બદલ કૉંગ્રેસની IT સેલ પ્રમુખ સામે દેશદ્રોહનો કેસ
1/4

પરંતુ આ પહેલી વાર નથી કે દિવ્યાએ પીએમ મોદી માટે આવું ટવીટ કર્યુ હોય ગયા મંગળવારે દિવ્યાએ પીએમ મોદીનો એક જૂનો વીડિયો શેર કરી શિક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે પણ ટ્વીટર યૂઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી.
2/4

દિવ્યાએ સોમવારે પણ પીએમ મોદીની તસવીર પોસ્ટ કરતા અપમાનજનક ટ્વીટ કર્યું હતું. ટ્વિટર પર અનેક યુઝર્સે દિવ્યાને ટ્રોલ પણ કરી હતી. તેની પોસ્ટ પર અનેક લોકોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને તેમની નિંદા કરી હતી.
Published at : 26 Sep 2018 09:09 PM (IST)
View More





















