શોધખોળ કરો
દિલ્હીમાં શીલા દીક્ષિતના નિધન પર 2 દિવસનો રાજકીય શોક,આજે કરાશે અંતિમ સંસ્કાર

Background
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ હતા. પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.
19:29 PM (IST) • 20 Jul 2019
19:26 PM (IST) • 20 Jul 2019
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શીલા દીક્ષિતના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શીલા દીક્ષિતના દિકરા સંદીપ દીક્ષિત સાથે વાતચીત કરી હતી.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















