શોધખોળ કરો

કર્ણાટક: પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મહિલા સાથે કર્યું ખરાબ વર્તન, માઈક સાથે દુપટ્ટો ખેંચ્યો

1/3
મહિલાએ સિદ્ધારમૈયાના આ વર્તનથી કોઈ પરેશાની નહી હોવાની વાત કરી છે. તેમણે કહ્યું, મને કોઈ વાંધો નથી. તેઓ સૌથી સારા મુખ્યમંત્રી છે. આ મામલામાં મારી ભૂલ હતી. મારે તેમની સાથે આ પ્રકાર વાત ન કરવી જોઈએ. તેઓ ગુસ્સે થયે હતા કારણ કે મે જોરથી ટેબલ પર માર્યું હતું.

2/3
રિપોર્ટ્સ મુજબ મહિલા, સિદ્ધારમૈયા પાસે કોઈ ફરીયાદ લઈને પહોંચી હતી. પરંતુ જેવી મહિલાએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી, ત્યારે સિદ્ધારમૈયાને ગુસ્સો આવ્યો અને તેમણે મહિલ પાસેથી માઈક છીનવી લીધુ હતું. જ્યારે સિદ્ધારમૈયાએ મહિલા પાસેથી માઈક છિનવ્યું ત્યારે તેનો દુપટ્ટો પણ હાથમાં આવી ગયો હતો. આ ઘટના બાદ થોડીવારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

3/3
બેંગલૂરૂ: કર્ણાટકમાં પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કૉંગ્રેસ ફરી એક વખત વિવાદમાં આવી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કૉંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ એક મહિલા સાથે ખરાબ વર્તન કરી મહિલાને ધમકાવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ ભાજપે રાહુલ ગાંધી પાસે સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget