આ ઘટનામાં લગભગ 40 વિદ્યાર્થીનીઓ ખરાબ રીતે ઘાયલ પણ છે. કેટલીક વિદ્યાર્થીનીઓના શરીર પરથી લોહી પણ વહી રહ્યું છે.
2/4
સ્કૂલ અને હૉસ્ટેલમાં આ ગુંડાઓએ તોડફોડ કરી. બાદમાં એક એક કરીને લગભગ 3 ડઝન જેટલી વિદ્યાર્થીનીઓની લાકડીઓ વડે પીટાઇ પણ કરી. એક કલાક સુધી ગુંડાઓનો આતંક ચાલુ રહ્યો પણ મદદ માટે કોઇ સામે ના આવ્યું.
3/4
ઘટનના શનિવાર સાંજની છે. દરરોજની જેમ કેટલાક ગુંડાતત્વો મહિલા હૉસ્ટેલની દિવાલો પર અશ્લીલ અને ખરાબ કૉમેન્ટો લખી રહ્યાં હતો. આ જોઇને વિદ્યાર્થીનીઓએ તેનો વિરોધ કર્યો, વિદ્યાર્થીનીઓએ યુવકને આમા ના કરવા કહ્યું, તેની થોડીક જ મિનીટોમાં ગામના બે ડઝનથી વધારે યુવકે ડંડા અને લાકડીઓ લઇને હૉસ્ટેલ પહોંચી ગયા. અહીં વિદ્યાર્થીનીઓ પર હુમલો કર્યો અને છેડતી પણ કરી.
4/4
પટનાઃ બિહાર રાજ્યના સુપૌલ જિલ્લામાં ગુંડાગીરીની એક ઘટના સામે આવી છે. એક હૉસ્ટેલમાં ગુંડાઓએ વિદ્યાર્થીનીઓની સાથે છેડતી કરીને બાદમાં ડંડાઓથી ફટકારી છે.