શોધખોળ કરો

3 લાખ રૂપિયાથી વધારેનો વ્યવહાર રોકડામાં નહીં થઈ શકે, કર્યા તો થશે કેટલી સજા

1/5
સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. કાળા નાણાના દુષણને ડામવા આ પગલુ સુચવાયું છે.

2/5
નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ પ્રવચન દરમિયાન જણાવ્‍યું હતું કે, ત્રણ લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ ફરવામાં આવશે. આનો અમલ ૧લી એપ્રિલ ૨૦૧૭થી અમલ થશે.

3/5
કાળુનાણું અને ભ્રષ્‍ટાચારના દુષણને ડામવા માટે આ જાહેરાત કરી હતી. તેમણે રાજકીય પક્ષો માટે પણ મર્યાદા નક્કી કરી હતી. તેઓ દાનવિરો પાસેથી ૨૦૦૦થી વધુનો ફાળો ચેક કે ડીજીટલ માધ્‍યમથી જ લઇ શકશે. પારદર્શિતા માટે તેમણે આ પગલાની જાહેરાત કરી છે.

4/5
નવી દિલ્‍હી: આજે અરૂણ જેટલીએ મોદી સરકારનું ચોથું સામાન્ય બજેટ રજૂ કર્યું. સરકારે નાણાંકીય વર્ષ 2017-18ના રજૂ થયેલા બજેટમાં સરકારનું ધ્‍યાન પોતાની ડીજીટલ યોજનાને આગળ વધારવા ઉપર જ રહ્યું હતું. એક તરફ રાજકીય પક્ષો ઉપર લગામ મુક્‍યા બાદ નાણામંત્રી જેટલીએ જાહેરાત કરી હતી કે ત્રણ લાખથી વધુનું ચૂકવણુ ડીજીટલ રીતે જ કરવું પડશે.

5/5
ગૃહમાં બજેટને રજુ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારે હાલમાં જારી કરેલ, ભીમ એપ'ને અત્‍યાર સુધીમાં સવા કરોડ લોકો અપનાવી ચૂકયા છે. આનો હેતુ ભ્રષ્‍ટાચાર ઘટાડવાનો છે. ભીમ' એપનો ઉપયોગ કરનારા માટે તેમણે રેફરલ સ્‍કીમની પણ જાહેરાત કરી હતી. સાથોસાથ કેશબેક સ્‍કીમની પણ જાહેરાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

Embed widget