શોધખોળ કરો

સેક્સ એજ્યુકેશન સામે લડનારા ગુજરાતી જૈન આચાર્યને પદ્મભૂષણ એવોર્ડ, જાણો તેમના વિષે

1/5
તેમનું મમ્મી-પપ્પા અને દીકરા વચ્ચેના સંબંધોનું મહાત્મય સમજાવતું પુસ્તક 'લખી રાખો આરસની તકતી પર' ફ્રેન્ચ સહિત 10 ભાષાઓમાં અનુવાદ થયું છે. તેમના ગુજરાતી તથા અનુવાદિત 480 જેટલાં પુસ્તકો છે જેની 80 લાખથી વધુ નકલોનું વેચાણ થયું છે.

2/5
69 વર્ષના જૈન આચાર્ય એ 19 વર્ષની ઉંમરે દિક્ષા લીધી હતી. પ્રવચન પ્રભાવક તરીકે ખ્યાતનામ આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના પુસ્તકોનું હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, ઉર્દૂ, સિંધીમાં અનુવાદ થયા છે.

3/5
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પૈકી પાંચ મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયા છે જ્યારે જૈનાચાર્ય રત્ન સુંદર સુરીશ્વરજીને પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ કરાયા છે.

4/5
જૈન આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના મોટાભાગના પુસ્તકો સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનની વાત કરે છે. આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના પ્રવચન નૈતિકતા અને આધ્યાત્મિકતા થકી વ્યક્તિત્વ વિકાસ પર ફોકસ કરે છે.

5/5
માતૃભાષા ગુજરાતીમાં 300થી વધુ પુસ્તક લખનારા જૈન આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સેક્સ એજ્યુકેશન પર પ્રતિબંધના પ્રખર હિમાયતી છે અને કેંદ્ર સરકારે સેક્સ એજ્યુકશન દાખલ કરવાનો વિચાર માંડી વાળ્યો તે પાછળ તેમણે ચલાવેલી ઝુંબેશ જવાબદાર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

Embed widget