શોધખોળ કરો

પતિને પત્ની સાથે સેક્સ મુદ્દે થયો વિવાદ, પત્નીએ ના પાડતા પતીએ કર્યું આવું...

1/4
 જ્યોતિસર ચોકીના એએસઆઈ બલબીર સિંહે જણાવ્યું કે મૃતકાના ભાઈની ફરિયાદ પર પતિ સંજીવ, દેવર, સસરા, દાદી, દેવરાણી, બહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

2/4
સુમનના ભાઈનો આરોપ છે કે લગ્નના થોડા સમય પહેલા જ સંજીવના તેના ભાઈની સાળી સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. વિરોધ કરવા પર સુમન સાથે મારપીટ કરતો હતો. આ મુદ્દે ઘણીવાર પંચાયત પણ થઈ હતી. હાલમાં સુમન બે મહિના પિયરમાં હતી. ત્યારે સંજીવ ફરીથી કોઈ ભૂલ ન કરવાનું વચન આપીને તેને લઈ ગયો હતો. મામલો શંકાસ્પદ હોવાને કારણે ડૉક્ટરોએ લાશને પોસ્ટમોર્ટમ માટે ખાનપુર મેડિકલ કોલેજ સોનીપત મોકલી છે.

3/4
 અહેવાલ અનુસાર જ્યોતિસરના જોગના ગામના રહેવાસી સંજીવ પોતાની પત્ની સુમન પોતાની પત્ની સુમન શારીરિક સંબંધ બનાવવાની ના પાડતા નારાજ હતો. કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય પોલી સ્ટેશનમાં સંજીવ પર 30 વર્ષીય સુમનની હત્યાનો કેસ નોંધાયો છે.

4/4
જ્યોતિસરઃ હરિયામાં એક વ્યક્તિએ કથિત રીતે શારીરિક સંબંધ બનાવવાની ના પાડવા પર પોતાની પત્નીની હત્યા કરી છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મંગળવારે કુરુક્ષેત્રના જિલ્લામાં રહેતા 35 વર્ષીય સંજીવ કુમારે પત્નીનું ગળું દબાવીને તેને મારી નાંખી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ

Embed widget