શોધખોળ કરો

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

gujarat rain update 2026: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લેવાયેલા લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પ્રદર્શન કરીને ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદી માહોલ જમાવ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પંથક સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે તેમજ ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટાં શરૂ થયા છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા નગરજનોને આ વરસાદથી વાતાવરણમાં ફેલાયેલી ઠંડકને કારણે મોટી રાહત મળી છે, તો બીજી તરફ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરા અને તેના આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી થઈ છે. ખાસ કરીને વાઘોડિયા પંથકમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદનું આગમન થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરીજનોમાં આનંદ વ્યાપી ગયો છે. વડોદરા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, સમા, અલકાપુરી, ચાર દરવાજા વિસ્તાર, મકરપુરા, માંજલપુર તેમજ આજવા રોડ અને વાઘોડિયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં ક્યાંક ધીરી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે. વાઘોડિયા પંથકના ખેડૂતો જેઓ અત્યાર સુધી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ વરસાદ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના હવામાનમાં પણ પલટો આવ્યો છે અને જૂનાગઢ, ગીર સોમનાથ તથા દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં સુત્રાપાડાના વડોદરા ઝાલા, વાવડી, પ્રશ્રાવડા અને લોઢવા જેવા ગામોનો સમાવેશ થાય છે. કોડીનારના મૂળ દ્વારકા, ગોહિલની ખાણ, કડવાસણ અને વડનગર પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડતાં સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ નોંધાયો છે, જ્યારે દ્વારકાના ખંભાળિયા પંથકમાં પણ સતત ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાત વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget