શોધખોળ કરો
દિલ્હી, બિહાર અને યૂપી સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઉતરાખંડમાં એલર્ટ
1/5

ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી કેરળમાં સદીનું સૌથી મોટુ પૂર આવ્યું. જેમાં 350 કરતા વધારે લોકોના મોત થયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઈ છે.
2/5

મેઘરાજાએ રાજસ્થાનમાં કેર વર્તાવ્યો છે જેના કારણે લગભગ 1 હજાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે યુપીના લખીમપુરમાં શારદા નદી ભયજનક સપાટી વટાવતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 24 Aug 2018 04:24 PM (IST)
View More




















