શોધખોળ કરો
નરેન્દ્ર મોદીએ 80 બેઠકો પર ભાજપનો પ્રચાર કર્યો તેમાં ભાજપ કેટલી બેઠકો જીત્યો? મોદીના ચાહકોને જાણીને લાગી જશે આઘાત
1/5

છત્તીસગઢમાં 23 વિધાનસભામાં યોગીએ 23 સભા કરી હતી. અહીં પણ ભાજપને 5 સીટો મળી હતી. વિશ્લેષણમાં યોગી જીતનો આંકડો મોદી કરતાં થોડો સારો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીની 28.75% અને યોગીની 39.13% જીતની ટકાવારી જોવા મળી રહી છે.
2/5

વિશ્લેષણ પ્રમાણે ચારેય રાજ્યોમાં યોગીએ કુલ 58 રેલી કરી હતી. ત્યાં ભાજપે 27 સીટો પર જીત મેળવી અને 42 સીટ પર તેમને હાર મળી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યોગીએ 37 વિધાનસભાઓમાં 27 ચૂંટણી રેલી કરી હતી. અહીં ભાજપને 21 સીટો મળી હતી.
Published at : 19 Dec 2018 10:58 AM (IST)
View More




















