શોધખોળ કરો
મહાભિયોગ પર મહાભારતઃ ઉપરાષ્ટ્રપતિએ ફગાવ્યો CJI વિરુદ્ધનો પ્રસ્તાવ, કોર્ટમાં જઇ શકે છે કોંગ્રેસ
1/6

રવિવારે તેમને લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, પૂર્વ વિધિ સચિવ પી કે મલ્હોત્રા, પૂર્વ વિધાયી સચિવ સંજય સિંહ અને રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સુદર્શન રેડ્ડી સાથે પણ મુલાકાત થઇ શકે છે. નાયડુ આંધ્રપ્રદેશની પોતાની યાત્ર વચ્ચેથી જ પુરી કરીને બપોરે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા.
2/6

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ સહિત સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ નાયડુને જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ કદાચારનો આરોપ લગાવતા તેમને પદ પરથી હટાવવીની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ આપી હતી. નાયડુ જો આ નોટિસને સ્વીકાર કરે છે તો પ્રક્રિયાના નિયમો અનુસાર, વિપક્ષના આરોપોની તપાસ માટે ન્યાયવિદોની ત્રણ સભ્યોની એક સમિતિ રચના કરવી પડશે.
Published at : 23 Apr 2018 09:59 AM (IST)
Tags :
PM ModiView More





















