શોધખોળ કરો

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બેંકો પાસે માગી 2.5 લાખથી વધારે જમા કરાવનારા લોકોની યાદી

1/5
અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે કે એવું નથી કે ૨.૫ લાખ સુધી જમા કરાવવાથી તમે નિશ્ચિંત થઇ જાઓ છો. કેમકે, જો આ રકમ તમારી આવકથી મેળ ખાય છે તો પણ તમારી પૂછપરછ થઇ શકે છે. મતલબ કે તમારી વાર્ષિક આવક માત્ર બે લાખ છે અને તમે અચાનક તમારા ખાતામાં ૫૦૦ ૧૦૦૦ની ચલણી નોટોમાં ૨.૫ લાખની રકમ જમા કરાવશો તો તમારી પણ પૂછપરછ થઇ શકે છે.

2/5
આવકવેરા વિભાગે પોતાની વેબસાઇટ પર જે નવી વિંડો મૂકી છે તેની મારફતે તમારા દ્વારા જમા તમામ રકમ પર નજર રાખી શકાય છે અને એ પણ ઓનલાઇન. જો જમા કરવામાં આવેલી રકમ નિયત મર્યાદાથી વધુ છે તો તમને કેટલાક સવાલોનો જવાબ ઓનલાઇન આપવો પડશે. જેમકે બિનહિસાબી આવક ક્યાંથી આવી સહિતના સવાલો તેમાં મુખ્ય રહેશે.

3/5
સરકારે કહ્યું છે કે બેંકોમાં ૨.૫ લાખ સુધી જમા કરાવવા પર આઇટી વિભાગ કોઇ કાર્યવાહી નહિ કરે. પરંતુ તેની પાછળ એક સચ્ચાઇ એ છે કે આની ઉપર કેટલી રકમ જમા કરાશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.

4/5
ઇનકમ ટેક્સ વિભાગના આ નિર્ણયને કારણે વધુ એક તકલીફ પણ આમ આદમીને સહેવી પડે તેમ છે. સરકારના ભરોસા છતાં પણ તેણે ૨.૫ લાખ જમા કરાવીને નિશ્ચિંત થવાનું નથી. આવક વેરા વિભાગ આ કેસમાં પણ તેની પૂછપરછ કરી શકે છે. મોદી સરકાર મહેનતથી કમાણી કરનાર લોકોને પરેશાન ન કરવાનું ભલે કહેતી હોય પરંતુ તેની અનેક નીતિઓ સ્પષ્ટ ન હોવાથી લોકો ગૂંચવાયા છે.

5/5
નવી દિલ્હીઃ બ્લેકમનીપર નજર રાખવા માટે સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી દીધી છે અને હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે પણ પોતાની આવક કરતાં વધારે રકમ  બેંકમાં જમા કરાવશે તેના પર ઇનકમ ટેક્સ વિભાગની નજર રહેશે. ઇનકમ ટેક્સ વિભાગે બેંકોને કહ્યું છે કે, 2.5 લાક રૂપિયાથી વધારેની જૂની નોટ જમા કરાવવા આવતા લોકોની માહિતી આપવામાં આવે. જોકે આ પહેલા આ મર્યાદા વાર્ષિક 10 લાખની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget