શોધખોળ કરો

ભારત-ચીનની ડોકલામ પરથી સેના હટાવવાની પ્રક્રિયા શરૂ

1/4
નવી દિલ્લી: ડોકલામ પર છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વિવાદ બાદ ભારતીય સેનાએ સોમવારે ડોકલામના સરહદ વિસ્તારમાંથી સેનાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચીન પણ તેમના સૈનિકોને ત્યાંથી હટાવી રહ્યું છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી કે, ચીન અને ભારત વચ્ચે ડોકલામમાં લગભગ ત્રણ મહીના સુધી ચાલી રહેલા તણાવ બાદ જવાનોને હટાવવા સહમત થયા છે. ભારત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, બન્ને બાજુથી સેનાઓને હટાવવામાં આવશે.

2/4
વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, કેટલાક અઠવાડિયામાં ભારત અને ચીન ડોકલામ પર થયેલી ઘટના બાદ પણ બન્ને દેશોએ આ મુદ્દા પર રાજનીતિક સંપર્ક બનાવી રાખ્યો જેના કારણે આપણે આપણા વિચારોને વ્યક્ત કરી શક્યા અને આપણી ચિંતાઓ અને હિતોને જણાવી શક્યા, નિવેદન પ્રમાણે આ આધાર પર ડોકલામ પરથી સેનાઓ હટાવવાની સહમતી બની છે. જે ચાલુ છે.

3/4
ડોકલામ, સિક્કિમ સેક્ટરમાં ભારત-ભૂટાન-ચીન તિરાહા પર ભારતીય સૈનિકોએ ચીનને રસ્તાનું નિર્માણ કરતા રોક્યું હતું. જેના બાદ બન્ને દેશ વચ્ચે તણાવ ઉભો થયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, બન્ને દેશ ડોકલામ પર તેમની સેના હટાવવા સહમત થયા છે.

4/4
ડોકલામ પરથી ભારતીય સૈનિકોને સોમવારે બપોર બાદ ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડોકલામ સરહદ પર ભારતના લગભગ 400 જેટલા જવાનો તૈનાત છે. ભારતે ડોકલામ પરથી ત્યાં સુધી જવાનોને હટાવવાનો ઈનકાર કર્યો જ્યાં સુધી ચીન પણ તેના સૈનિકોને હટાવવાનું શરૂ નહીં કરે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Embed widget