શોધખોળ કરો
છોકરીઓ છે વસ્તુ, તેમની ભૂલથી જ થાય છે 95 ટકા ગુના, જૈન મુનિનું વિવાદિત નિવેદન
1/3

સીકર જિલ્લા મુખ્યાલયમાં ચાતુર્માસ કરી રહેલા જૈન મુનિ વિશ્રાંત સાગરે જણાવ્યું હતું કે, આજના સમયમાં છોકરીઓએ ખૂબ સંભાળીને ચાલવાની જરૂર છે. છોકરીઓએ તેમના પિયર પક્ષ અને સાસરી પક્ષ બંનેની ઇજ્જત બચાવીને રાખવાની છે.
2/3

સીકરઃ જૈન મુનિ વિશ્રાંત સાગરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દેશભરની છોકરીઓને વસ્તુ ગણાવી છે અને તેમને સંયમિત રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ગુનાઓની ઘટનામાં 95 ટકા છોકરીઓ જ જવાબદાર હોવાનું પણ કહ્યું છે.
Published at : 30 Aug 2018 11:10 AM (IST)
View More





















