શોધખોળ કરો
કરણી સેનાએ હવે ભંસાળીની સામે મુકી આ શરત, હિંસા પર કરી સ્પષ્ટતા
1/6

તેમને કહ્યું કે, અમદાવાદમાં થયેલી હિંસાથી તેમના સંગઠનના સભ્યોને કોઇ લેવા-દેવા નથી. અમદાવાદમાં મૉલની બહાર વાહનોમાં તોડફોન કરવામાં આવી હતી. તેમને કહ્યું કે આ હુમલાની પાછળ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનો હાથ છે.
2/6

કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે, તેમના સભ્યો કે કોઇપણ અન્ય ક્ષત્રિય સંગઠનનો સ્કૂલ બસ પર થયેલા હુમલામાં હાથ નથી. નોંધનીય છે કે બુધવારે ગુડગાંવમાં એક ટોળાએ 20-25 બાળકોને લઇને જઇ રહેલી એક સ્કૂલ બસ પર હુમલો કર્યો હતો. ફિલ્મના વિરોધમાં હિંસક પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ લગાવી દીધી અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડ્યું હતું.
Published at : 28 Jan 2018 11:02 AM (IST)
View More























