શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં ક્યારે ક્યારે ભારતીય સૈન્યને નિશાન બનાવી કરાયા આતંકી હુમલાઓ. જાણો વિગતો
1/10

14 મે 2002: જમ્મુથી 10 કિલોમીટરના અંતરે આવેલા કાલુચક ખાતે આતંકવાદીઓના બસ પર હુમલો અને લશ્કરના કેમ્પ પર હુમલો. 13 લોકોના મોત, 22 જવાન શહીદ
2/10

23 મે 2004: શ્રીનગર જમ્મુ હાઈવે પર આવેલા કાઝીગંડ નજીક લોઅર મુંડા ખાતે આઈઈડી વિસ્ફોટ 30 લોકોના મોત.. જેમાં 19 બીએસએફ જવાનો શહીદ. 28 જૂન 2003: જમ્મુ શહેરની સરહદ પર સુનજવાનમાં ડોગરા રેજિમેન્ટના કેમ્પ પર ફિદાયીન હુમલો. 12 જવાન શહીદ
Published at : 19 Sep 2016 04:47 PM (IST)
View More





















