શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 7મી યાદી કરી જારી, આ દિગ્ગજ નેતાની બદલી સીટ
1/3

નવી દિલ્હીઃ કોંગ્રેસે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે 35 ઉમેદવારોની સાતમી યાદી જારી કરી છે. આ લિસ્ટ અનુસાર, યૂપીના પ્રમુખ રજ બબ્બરની સીટ બદલવામાં આવી છે. રાજ બબ્બરે 2014 લોકસભા ચૂંટણીમાં મુરાદાબાદથી ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે પાર્ટીએ તેમને ફતેહપુર સીકરીથી ઉતાર્યા છે. હવે મુરાદાબાદ સીટથી શાયર ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. યૂપીના બિજનૌરથી ઇન્દ્રા ભટ્ટીની જગ્યાએ નસીમુદ્દીન સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે. મેરઠમાં આઈએએસ રહેલ પ્રીતા હરિતને આગ્રાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
2/3

Published at : 23 Mar 2019 09:48 AM (IST)
View More





















