શોધખોળ કરો
જાતીય શોષણના આરોપો પર એમજે અકબરે તોડ્યું મૌન, કહ્યું, તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા
1/3

એમજે એકબર સામે 10થી વધુ મહિલાઓએ યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલો ત્યારનો છે જ્યારે તેઓ મીડિયામાં કાર્યરત હતા. કૉંગ્રેસ સહિતના અન્ય દળો એમજે અકબરના રાજીનામા અને સમગ્ર ઘટનાની તપાસની માંગ કરી રહ્યા છે.
2/3

આ પહેલા યૌનશોષણ સામે ચાલી રહેલા #Metoo કેમ્પેઈનને લઈને વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરના રાજીનામાની વાત ચાલી રહી હતી. એકબર આજે વિદેશથી પરત ફર્યા છે. એરપોર્ટ પર જ્યારે પત્રકારોએ આ સમગ્ર મામલે તેમનો જવાબ માંગ્યો તો તેઓ મૌન રહ્યા હતા. અકબરે માત્ર એટલુ કહ્યું તેઓ પછી નિવેદન આપશે.
Published at : 14 Oct 2018 05:06 PM (IST)
View More





















