શોધખોળ કરો
અકબર મને પકડીને અચાનક કિસ કરવા લાગ્યા ને પછી......
1/3

1993ની અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તુશિતાએ કહ્યું કે, હૈદરાબાદના ડેક્કન ક્રોનિકલમાં સીનિયર સબ એડિટરના પદ પર હતી અને એમજે એકબર ત્યાં એડિટર ઈન ચીફ હતા. તેમણે મને એક હોટલમાં બોલાવી અને મારા પેજને લઈ ડિસ્કસ કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ અચાનક ઉભા થાયા અને મને જબરદસ્તીથી કિસ કરી. બીજા દિવસે ઓફિસમાં તમે મને કોન્ફરન્સ રૂમમાં બોલાવી અને ફરીથી કેસ કરી
2/3

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. વધુ એક મહિલા પત્રકારે તેની સાથે અકબરે કરેલી હરકતને ઉઘાડી પાડી છે. વેબ પોર્ટલ સ્ક્રોલ પર લખેલા એક લેખમાં પત્રકાર તુશિતા પટેલે તેની સાથે થયેલી 3 અલગ-અલગ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તુશિતા પટેલે લખ્યું છે કે, બે મામલામાં તેમણે જબરદસ્તીથી કિસ કરી હતી, જ્યારે એક વખત અકબર અંડરવિયરમાં તેની સામે આવ્યા હતા.
3/3

તુશિતા પટેલના જણાવ્યા મુજબ, અન્ય ઘટના 1992માં બની હતી. ત્યારે હું કોલકાતાના ધ ટેલિગ્રાફમાં ટ્રેઈની હતી. એમજે અકબર ટેલિગ્રાફમાં એડિટર રહી ચુક્યા હતા અને 1989માં રાજનીતિમાં જોડાયા બાદ અખબારમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રથમ વખત હું તેમને મારા મિત્રો સાથે મળી હતી જે બાદ તેણણે મને કામના સંદર્ભે એક હોટલમાં બોલાવી હતી. મેં હોટલ પર પહોંચીને જ્યારે તેમના રૂમનો ડોરબેલ વગાડ્યો અને જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે તેઓ માત્ર અંડરવિયરમાં જ હતા. જે બાદ હું દરવાજા પર જ ડરેલી ઉભી રહી, જ્યારે તેઓ એક વીઆઈપીની જેમ મને ડરેલી જોઈને ખુશ થતાં હતા.
Published at : 17 Oct 2018 10:20 AM (IST)
View More
Advertisement
Advertisement





















