શોધખોળ કરો
આનું નામ નસીબઃ મિઝોરમમાં આ ઉમેદવાર માત્ર 3 મતે જીતીને ધારાસભ્ય બની ગયો, જાણો વિગત
1/3

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં અમુક ઉમેદવારો 300થી ઓછા વોટની સરસાઈથી જીત્યા છે. પરંતુ આ બધામાં એક ઉમેદવાર માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા વોટથી વિજેતા બન્યા છે.
2/3

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભાની 40 સીટના મંગળવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) 26 સીટ જીતીને સરકાર બનાવવા સ્પષ્ટ બહુમતી મેળવી છે. અહીં ભાજપને 1, કોંગ્રેસને 5 અને અપક્ષને 8 સીટ મળી છે.
Published at : 12 Dec 2018 12:54 PM (IST)
Tags :
Election NewsView More





















