શોધખોળ કરો

ફેરીવાળાનું સમર્થન કરી રહેલા કૉંગ્રેસીઓ પર એમએનએસ કાર્યકર્તાનો હુમલો

1/6
મુંબઈ: મુંબઈમાં કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે આજ કાલ ઘર્ષણ જોવો મળી રહ્યું છે. કૉંગ્રેસ, ઉત્તર ભારતીય ફેરીવાળાના સમ્માનમાં રેલી કાઢી રહી હતી જ્યાં એમએનએસ કાર્યકર્તા પહોંચ્યા અને વિવાદ થયો હતો. સ્થિતી એવી સર્જાઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

2/6
કૉંગ્રેસે આ મુદ્દાને હાથો હાથ લીધો અને ફેરીવાળાના સમર્થનમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. અને આ પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસ અને એમએનએસના કાર્યક્રતાઓ વચ્ચે ઝપાઝપી થઈ.

3/6
ઉત્તર ભારતીયો વિરુદ્ધ અભિયાન એમએનએસ માટે કોઈ નવી વાત નથી. પાર્ટી જ્યારથી બની છે ત્યારથી તે ઉત્તર ભારતીય વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે.

4/6
એલ્ફિન્સટન પુલની ઘટના બાદ રાજ ઠાકરેની પાર્ટી સાથે જોડાયેલા લોકોએ મુંબઈમાં ફેરીવાળા સાથે મારપીટ કરી હતી, આ લોકોએ ફેરિવાળાનો સામાન પણ રસ્તા પર ફેકી દીધો હતો.પોલીસે જ્યારે આ કાર્યકર્તાએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની સાથે પણ બદમાશી કરી હતી.

5/6
મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટી, ઉત્તર ભારતીય ફેરીવાળા વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. હાલમાંજ પાર્ટી કાર્યકર્તાઓને ફેરિવાળા સાથે મારપીટ પણ કરી હતી.

6/6
ઉત્તર ભારતીય ફેરીવાળાના સમર્થનમાં કૉંગ્રેસનું પ્રદર્શન દાદર રેલવે સ્ટેશનની બહાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક આ પ્રદર્શનમાં બે ડઝની વધારે એમએનએસ કાર્યકર્તાઓ પહોંચી ગયા અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget