આ યોજનાઓમાં ગામડાઓ અને શહેરોમાં ઘર બનાવવા માટે સપના જોતા લોકોને મોટી રાહત મળશે.ગામડામાં ઘર માટે સરકારે 2 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં 3 ટકા સુધીની છુટ આપી છે.
7/7
નવી દિલ્લી: નવા વર્ષની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામ પર સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોના હિતોનું ધ્યાન રાખતા ધણી નવી યોજનાઓની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.