શોધખોળ કરો
મોદી સરકારને અવિશ્વાસની દરખાસ્તને પછાડવા માટે કેટલા સભ્યોનો ટેકો જોઈએ? જાણો વિગત
1/4

ભાજપનો જ કોઈ સભ્ય ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પણ તે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠરે ને તેનો મત ના ગણાય તેથી ભાજપને ચિંતા નથી. ભાજપ સિવાયના તમામ પક્ષો એક થઈ જાય તો પણ ભાજપ સરકારને વાંધો ના આવે અને અવિશ્વાસની દરખાસ્તનો પરાજય થશે એ નક્કી છે.
2/4

આ સંજોગોમાં ભાજપ પાસે અવિશ્વાસની દરખાસ્તને પરાસ્ત કરવા માટે 271 સભ્યોનો ટેકો હોવો જોઈએ. ભાજપ પાસે તેના કરતાં બે સભ્યો વધારે છે એ જોતાં ભાજપ પોતાના દમ પર જ સરકાર બચાવી શકે તેમ છે. બે એંગ્લો ઈન્ડિયન સભ્યોનો ટેકો ગણો તો ભાજપની તાકાત વધીને 275 પર પહોંચે.
Published at : 19 Jul 2018 10:36 AM (IST)
View More





















