શોધખોળ કરો
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાહુલ ગાંધી પર કરશે માનહાનિનો દાવો, જાણો શું છે મામલો
1/4

સીએમે ટ્વીટ કરતાં કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ મારા અને મારા પરિવાર વિરુદ્ધ અનર્ગલ-તથ્યો વિનાના આરોપ લગાવી રહી છે. અમે બધાનુ સન્માન કરીએ છીએ અને મર્યાદા રાખીએ છીએ, પણ આજે તો રાહુલ ગાંધીએ મારા પુત્ર કાર્તિકેયનુ નામ પનામા પેપર્સમાં આવ્યુ છે કહીને બધી હદો પાર કરી દીધી છે. કાલેજ અમે તેના પર માનહાનિનો દાવો કરી રહ્યાં છીએ.
2/4

કહેવાઇ રહ્યુ છે કે રાજકીય ભાષણમાં પોતાના પુત્રનુ નામ ઘસેડવાને લઇને સીએ શિવરાજ સિંહ ચૌહાણ નારાજ છે. તેમને મોડી રાત્ર ટ્વીટ કરીને માહિતી આપી અને કહ્યું કે, તે મંગળવારે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.
Published at : 30 Oct 2018 10:10 AM (IST)
Tags :
Mp CmView More





















