શોધખોળ કરો

મુંબઈઃ મરોલ વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગમાં આગથી એક જ પરિવારના 4 લોકોના મોત, 7 ઘાયલ

1/6
મળતી માહિતી મુજબ મુંબઈના મરોલ વિસ્તારની મૈમૂલ મંજિલ નામની રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ઘટના મોડી રાતે 1.30 કલાકે બની હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે પહોંચી જઈને તેના પર કાબુ મેળવી લીધો હતો. હાલ ઇમારતમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યા છે.

2/6
પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ ઇમારતની અંદર ફસાયેલા લોકો બચાવો-બચાવોની બૂમ પાડતા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, જો ફાયરબ્રિગેડ ટીમ સમયસર પહોંચી ગઈ હોત તો આટલી મોટલી દુર્ઘટના સર્જાઇ શકી નહોત.

3/6
 ફાયરબ્રિગેડના કહેવા મુજબ મોડી રાતે 1.30 કલાકે બિલ્ડિંગના ત્રીજા માળ પર આગ લાગી હતી. આ સમયે ત્યાં 4 લોકો હતા, જ્યારે તેની ઉપરના ફ્લોર પર 7 લોકો હતો. ઘટના બાદ ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચી માત્ર 30 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

4/6
તમામ ઘાયલોને કુપર અને મુકુંદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટના સમયે હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

5/6
મુંબઈઃ મુંબઈમાં ગત સપ્તાહે થયેલી પબ દુર્ઘટનાને લોકો હજી ભૂલ્યા નથી ત્યાં વધુ એક ઇમારતમાં આગ લાગવાથી 4 લોકોના મોત થઈ ગયા છે. બુધવારે મોડી રાતે મુંબઈના મરોલ વિસ્તારમાં આવેલી એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાથી ચાર લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે.

6/6
ત્રીજા ફ્લોર પર રહેતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે, જ્યારે તેની ઉપરના ફ્લોર પર ગૂંગળામણથી 7 લોકો બેભાન થયા હતા. જેમની મુકુંદ અને કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં તસનીમ કાપસી(45), સકીના કાપસી (15), મોઇઝ કાપસી (8) અને મોમીન કાપસી(70)નો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget