શોધખોળ કરો

ટિંડર દ્વારા ફ્રેન્ડ બનેલી યુવતીએ 'કરોડપતિ' યુવક સાથે બાંધ્યા સેક્સ સંબંધ ને પછી ખેલ્યો એવો ખેલ કે જાણીને ચકરાઈ જશો

1/6
ઇઝી મનીને કારણે અને ઇઝી મની મેળવવા માટે પ્રિયા મોંઘા પરફ્યુમ, કપડાં, શરાબ અને સિગારેટ પાછળ અઢળક ખર્ચ કરતી હતી. તે વિમાનમાં જ મુસાફરી કરતી હતી. આ કારણે પ્રિયાનો મહિનાનો ખર્ચ ૧.૫૦ લાખ રુપિયા જેટલો થતો હતો.

2/6
 પુરુષોને ફસાવી તેની પાસેથી પૈસા પડાવવાનું પ્રિયાને ફાવી ગયું હતું. પ્રિયાએ લોકો પાસેથી અત્યાર સુધીમાં લગભગ ૧.૨૫ કરોડ રૂપિયા ખંખેર્યા છે, મોંધા શોખ પાછળ રૂપિયા ખર્ચ કરવાને કારણે તેનું બેન્ક બેલન્સ ઝીરો છે!

3/6
 પ્રિયા તથા દુષ્યંત ટિન્ડર એપ પર એક્ટિવ હતા. બંને ચેટ કરતાં કરતાં મિત્ર બની ગયા. પાછળથી પ્રેમમાં ફસાવીને તેની સાથે શારીરિક સબંધ બનાવ્યા એ બાદ તેને બ્લેક મેઇલ કરવા સાથે તેનું અપહરણ કરી તેના પરિવાર પાસે ૧૦ લાખની ખંડણી માંગી હતી. પરિવારે ૩ લાખ બેન્ક ખાતામાં જમા પણ કરાવી દીધા હતા. દુષ્યંત પાસેથી એટીએમમાંથી પણ રૂપિયા કઢાવી લૂંટી લીધા હતા. પરંતુ પકડાઇ જવાની બીકે બે સાથીઓ સાથે દુષ્યંતની હત્યા કરી તેને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરી દીધો હતો. તેના આ કાંડમાં દીક્ષાંત કામરા પણ સાથ આપતો હતો.

4/6
 સરળતાથી રૂપિયા મળી રહે તે માટે પ્રિયાએ એક ફ્લેટ ભાડે રાખીને લોહીનો વેપાર શરૂ કરી દીધો હતો. રાજસ્થાન અને બીજા રાજ્યોમાંથી છોકરીને સપ્લાય કરતી હતી. પ્રિયા પોતે પણ શ્રીમંતોને ફસાવીને નાણાં પડાવતી હતી. આ ધંધા માટે બનાવેલી વેબસાઇટ પર લોકો પ્રિયાનો સંપર્ક કરતાં અને પ્રિયા ડ્રાઇવર ગણેશ સાથે દર્શાવેલા સ્થળે પહોંચી જતી. તેની પાસેથી પહેલાં ૧૦-૧૫ હજાર લઇને પ્રિયા ભાગી જતી.

5/6
કાતિલ હસીના પ્રિયા શેઠે ૨૦૧૧માં માનસરોવરની એક કોલેજમાં એડમિશન લીધું હતું. એક વર્ષ બાદ તેણે પાર્ટટાઇમ જોબ માટે જાહેરાત જોઇને મળવા ગઇ ત્યારે ફ્લેટ ભાડે રાખીને તેમાં છોકરી અને ગ્રાહક જાહેરાત આપનારો મોકલે અને છોકરી જે કમાય તેના ૧૦ ટકા પ્રિયાને મળે એવી ઓફર થઇ.

6/6
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં બરુચર્ચિત દુષ્યંત અપહરણ-હત્યાકાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આ મામલે પ્રિયા શેઠ નામની યુવતીની ધરપકડ કરી છે. પ્રિયાએ આ સમગ્ર  ઘટનાને ડેટિંગ એપ (ડિંડર)ના માધ્યમથી અંજામ આપ્યો છે. તેણે પહેલા દુષ્યંકતને પોતાના પ્રેમના જાળમાં ફસાવ્યો. તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને બ્લેકમેલ કરતાં તેનું અપહરણ કર્યું. પ્રિયાએ દુષ્યંતને છોડવા માટે 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. દુષ્યંતના પિતાએ ત્રણ લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છતાં પણ તેણે પોતાના બે સાથીઓ સાથે દુષ્યંતની હત્યા કરી અને બોડીને એક સૂટકેસમાં ભરીને ઠેકાણે પાડી દીધી હતી. નોંધનીય છે કે, પ્રિયા ખુદને સુંદર દેખાવા માટે મહિને દોઢ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન

Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી

'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ

Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ

ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ

મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’

Steve Smith Retirement: લેગ સ્પિનરથી મહાન બેટ્સમેન બનવા સુધીની સફર સમાપ્ત, સ્ટીવ સ્મિથે નિવૃતિ લઇ ચોંકાવ્યા

Embed widget