શોધખોળ કરો

નસીરૂદ્દીન શાહ અને ઓવૈસીનો ઈમરાન ખાનને જવાબ કહ્યું, - પહેલા પોતાનું ઘર સંભાળો

1/3
ભારતના આંતરિક મામલાઓ પર ઇમરાન ખાનની ટિપ્પણી પર અસદુદ્દીન ઓવૈસીએ પણ આપત્તિ દર્શાવી છે. ઓવૈસીએ ટ્વિટમાં લખ્યું છે કે, પાકિસ્તાની સંવિધાનના મતે, માત્ર મુસ્લિમ જ રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા રાખે છે. ભારતે વિભિન્ન શોષિત સમુદાયોના રાષ્ટ્રપતિ જોયા છે.  ઉલ્લેખનીય છે કે, બુલંદશહર હિંસાની વાત કરતા નસીરૂદ્દીન શાહે કહ્યું હતું કે, આજના યુગમાં એક પોલીસ ઇન્સેક્ટરથી વધારે કિંમતી ગાયનો જીવ છે. તેમણે કહ્યું કે, તેને પોતાના બાળકોની સુરક્ષાની ચિંતા હોય છે.

2/3
એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર ટિપ્પણી કરતા કહ્યું, મને લાગે છે કે મિસ્ટર ખાનને માત્ર તે મુદ્દાઓ પર વાત કરવી જોઇએ જે તેમના દેશ સાથે સંબંધિત છે, નહી કે તે મુદ્દાઓ જ્યાં તેમની સાથે કોઇ સંબંધ નથી. અમે છેલ્લા 70 વર્ષોથી એક લોકતંત્ર છે અને જાણીએ છીએ કે પોતાની દેખરેખ કેવી રીતે કરવી.

3/3
નવી દિલ્હી: બુલંદશહેર હિંસાને લઈને બોલિવુડ અભિનેતા નસીરૂદ્દીન શાહના નિવેદનને આધાર બનાવીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. ઇમરાન ખાને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને બતાવશે કે અલ્પસંખ્યકો સાથે કેવો વ્યવહાર કરે છે. પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા ભારતના અંદરના મામલાઓ ઉપર આપવામાં આવેલા નિવેદન પર નસીરૂદ્દીન શાહે કહ્યું, તેમણે પોતાના દેશ સાથે સંબંધિત મુદ્દાઓ પર વાત કરવી જોઇએ.

View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત

IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ

આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો

Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક

રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ

Embed widget