શોધખોળ કરો
દેશના પ્રથમ સિનેમા મ્યુઝિયમની જુઓ અંદરની તસવીરો, PM મોદીએ કર્યું હતું ઉદ્ધાટન
1/5

ભારતીય સિનેમા નામના હોલમાં દેશભરની સિનેમા સંસ્કૃતિ બતાવવામાં આવી છે. ખાસ કરીને મ્યુઝિયમને નવ વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં સિનેમાની ઉત્પત્તિ, ભારતમાં સિનેમાનું આગમન, ભારતીય મૂળની ફિલ્મ, ધ્વનિની શરૂઆત, સ્ટૂડિયો યુગ, દ્વિતીય વિશ્વ યુદ્ધનો પ્રભાવ, રચનાત્મક જીવંતતા, ન્યૂ વેવ અને ક્ષેત્રિય સિનેમા સામેલ છે.
2/5

આ મ્યુઝિયમમાં ફિલ્મ નિર્માણ ટેક્નિકથી માંડીને ભારતીય સિનેમાના 100 વર્ષની યાત્રા બતાવવામાં આવી છે. ફિલ્મકાર શ્યામ બેનેગલની અધ્યક્ષતામાં સંગ્રહાલય સલાહકાર સમિતિ બનાવાઇ હતી. જેમના માર્ગદર્શન હેઠળ આ 'નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા' તૈયાર કરવામાં આવ્યું છે.
Published at : 20 Jan 2019 08:10 PM (IST)
View More





















