શોધખોળ કરો
છત્તીસગઢના દંતેવાડામાં ભીષણ અથડામણ, 3 મહિલા નક્સલીઓ સહિત 7 ઠાર
1/5

માહિતી પ્રમાણે સુરક્ષાદળોને આ વિસ્તારમાં ડઝનેક નક્સલીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ એસટીએફ અને સીઆરપીએફની ટીમો તરતજ ત્યાં પહોંચી અને વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. સુરક્ષાદળો કંઇક કરે તે પહેલા જ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, બાદમાં જવાનોએ ચાલાકી વાપરીને સાત નક્સલીઓને ઠાર મારી દીધા હતા.
2/5

માહિતી પ્રમાણે માર્યા ગયેલા 7 નક્સલીઓમાં ત્રણ મહિલાઓ અને 4 પુરુષ સામેલ છે. મૃતક નક્સલીઓની પાસે INSAS રાઇફલ, બે થ્રી નૉટ થ્રી રાઇફલ, એક 12 બૉર રાઇફલ અને બીજા કેટલાક હથિયારો મળી આવ્યા છે.
Published at : 19 Jul 2018 09:30 AM (IST)
View More




















