શોધખોળ કરો

રેલ્વે ઈ-ટિકિટ પર ક્યાં સુધી નહીં લાગૂ પડે સર્વિસ ચાર્જ, જાણો વિગતો

1/6
અંદાજે સર્વિસ ચાર્જના આધાર પર યાત્રીઓ પાસેથી 184 કરોડ રૂપિયા ઉભા કરી શકાયા નથી. નવેમ્બર 2016થી ફેબ્રુઆરી 2017 સુધી ઓનલાઈન બુક કરવામાં આવેલી રિઝર્વ ટિકિટ ઉપર સર્વિસ ટેક્સને લઇને પણ મુક્તિ મળી હતી. હવે આ મુક્તિને લંબાવવામાં આવી રહી છે.

2/6
 સરકારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નોટબંધીનો નિર્ણય કર્યા બાદ આ સર્વિસ ચાર્જને ઉઠાવી લીધો હતો. બુકિંગના ડિજિટલ મોડને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય લેવાયો હતો.

3/6
30મી જૂન સુધી રાહત આપવામાં આવી રહી છે તે અંગેની માહિતી તમામ માધ્યમો મારફતે આપવામાં આવી રહી છે. રેલવેને માહિતી અને ટેકનોલોજી પાસેથી સૂચના મળી ગઇ છે. આઈઆરસીટીસી રેંજ મારફતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ ઉપર સર્વિસ ચાર્જ 20થી 40 રૂપિયા પ્રતિ ટિકિટ રહે છે.

4/6
ટ્રેન ટિકિટોના ઓનલાઈન બુકિંગ ઉપર સર્વિસ ચાર્જને લેવામાં આવશે નહીં. મુક્તિની સુવિધા આ વર્ષે 31મી માર્ચ સુધીની હતી પરંતુ હવે આને વધારીને 30મી જુન સુધી કરી દેવામાં આવી છે. 23મી નવેમ્બર 2016થી બુક કરવામાં આવેલી ટિકિટ માટે સર્વિસ ચાર્જને 31મી માર્ચ સુધી પરત ખેંચવાનો નિર્ણય કરાયો હતો. આ સુવિધા હવે 30મી જુન સુધી લંબાવી દેવામાં આવી છે.

5/6
 રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, યાત્રીઓને આના કારણે સંપૂર્ણપણે લાભ મળશે. રિઝર્વ ટિકિટના બુકિંગ માટે ડિજિટલ મોડ મારફતે કરવામાં આવેલી ચુકવણીના લાભ મળશે. યાત્રીઓને મદદ કરવાના હેતુસર કેટલાક નિયમો નવા લાગૂ કરવામાં આવ્યા હતા.

6/6
નવી દિલ્લી: ભારતીય રેલ્વેએ પોતાના યાત્રીઓ માટે આજે મોટી જાહેરાત કરી છે. યાત્રીઓને રેલ્વેની ઈ-ટિકિટ સર્વિસ ચાર્જ પર 30 જૂન સુધી છૂટ મળશે, એટલે કે ઈ-ટિકિટ પર લાગનાર 20-10 રૂપિયા પ્રતિ ટિકિટ સર્વિસ ચાર્જ પર તમને છૂટ મળતી રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget