શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં PAK તરફથી ફાયરિંગ યથાવત, સવારથી અત્યાર સુધી 4 નાગરિકોના મોત થયા

1/6
2/6
આ પહેલા મંગળવારે પણ પાકિસ્તાને સીમા પારથી મોર્ટાર ફેંક્યા અને એલઓસી સાથે જોડાયેલી અરનિયા અને આરએસપુરા સેક્ટરના રહેવાસી વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલામાં એક મહિલાનું મોત થઇ ગયું હતું, જ્યારે અખનુરના સેરી પલ્લી ગામમાં એક માસૂમને ગોળી વાગવાથી મૃત્યુ થઇ હતી.

3/6
પોલીસ અનુસાર, પાકિસ્તાન તરફથી આખી રાત હીરાનગર, સાંબા, રામગઢ, અરનિયા અને આરએસપુરા સેક્ટરમાં ફાયરિંગ કરાયું. આંતરરાષ્ટ્રીય બોર્ડરની પાંચ કીમી.ની આસપાસ બધી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. સતત ફાયરિંગને જોતા આરએસપુરા, અરનિયા અને સાંબા સેક્ટરમાં વધુ બૂલેટપ્રૂફ વાહનોને મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાન 82MMના મોર્ટાર ફેંકી રહ્યું છે.

4/6
પાકિસ્તાને બીએસએફની લગભગ 40 પૉસ્ટને નિશાન બનાવી છે. ગઇ રાત્રે સતત સીમા પારથી ગોળા દારુગોળા ફેંકવામાં આવ્યા. આ ફાયરિંગમાં 4 નાગરિકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ હીરાનગર સેક્ટરના લોંદી ગામના છે, જ્યારે એક વ્યક્તિ અરનિયા સેક્ટરમાં ઘાયલ થયો છે.

5/6
બુધવારે સવારે કઠુઆ જિલ્લાથી હીરાનગરમાં સીમા પારથી ફાયરિંગ કરવામાં આવ્યું, આ દરમિયાન અહીં લોંદી વિસ્તારમાં રામપાલ નામના એક વ્યક્તિને ગોળી વાગી, જેને સારવાર માટે જમ્મુની સરકારી હોસ્પીટલમાં લઇ જવાયો ત્યાં તેનું મોત થયું હતું.

6/6
જમ્મુ-કાશ્મીરઃ નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દિવસ રાત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરનિયા અને સાંબા બાદ હવે આરએસપુરા સેક્ટરમાં પણ પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ફાયરિંગ થઇ રહ્યું છે. જેમાં આજે સવારથી અત્યાર સુધી 4 નાગરિકોના મોત થઇ ચૂક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget